LPG Gas Price: અચાનક ભાવ વધશે કે ઘટશે? અછતની વચ્ચે સામે આવી મોટી અપડેટ

એલપીજી ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે આપ સૌ જાણતા જશો કે હાલમાં એલપીજી ગેસ સિલિન્ડરને લઈને સમસ્યાઓ ચાલી રહી છે પરંતુ સરકાર કહે છે કે હાલમાં કોઈ પણ પ્રકારની એલપીજી ગેસ સિલિન્ડરને લઈને જે અછત જોવા મળી રહી છે તે છે નહીં અને સરકારે એ પણ સૂચના આપી છે કે કોઈપણ જાતની આપવાઓમાં આવવાનું નથી દેશભરમાં ઘરેલુ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં મંગળવારે કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી પરંતુ પશ્ચિમ એશિયામાં જે તણાવ ચાલી રહ્યો છે અને હોર્મોજ સ્ટ્રેટ પર જે સંકટ ચાલી રહ્યું છે તેના કારણે ગેસ સપ્લાય ને લઈને થોડીક સમસ્યાઓ સર્જાઈ રહી છે પરંતુ હાલ ભારત સરકાર પાસે અને ભારત પાસે પૂરતો જથ્થો હોવાનું પણ સરકારે જણાવ્યું છે 

ઉર્જા સપ્લાયને ભારત પર શું છે અસર?

સૌપ્રથમ આપ સૌને જણાવી દઈએ તો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતને લઈને હાલમાં જે કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી ભારત પોતાની એલપીજી જરૂર હતો ના 60% સપ્લાય હોર્મોજ સ્ટ્રેટના જરીએ કરે છે આવી સ્થિતિમાં ક્ષત્રિય તળાવના કારણે ભારત માટે થોડુંક જોખમ છે પરંતુ હાલ ભારત પાસે પૂરતો જથ્થો હોવાનું સરકારે જણાવ્યું હતું સરકારને ભરોસો પણ છે કે આજે સમસ્યા છે તે ટૂંક સમયમાં છે દૂર થઈ જશે પરંતુ મોટા શહેરોમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે 

ભારતના મુખ્ય શહેરોમાં LPG સિલિન્ડરના ભાવ

સૌથી પહેલા વાત કરી દિલ્હી શહેરની તો દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર ની કિંમત 913 રૂપિયા છે અને કોમર્શિયલની 1883 રૂપિયા કિંમત છે જ્યારે મુંબઈ શહેરમાં કરેલું ગેસ સિલિન્ડરની કિંમત 912.50 રૂપિયા છે જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1835 રૂપિયા છે કોલકત્તા શહેરમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1990 રૂપિયાની આસપાસ છે આ રીતે દેશના અલગ અલગ રાજ્યોમાં એલપીજી ગેસ અને એની કિંમતના ભાવ શું પરંતુ ભારતમાં જે એલપીજી સિલિન્ડરને લઈને કિંમતમાં જે ફેરફાર જોવા મળી રહ્યો છે તે સામાન્ય છે પરંતુ ગુજરાતમાં હાલ કોઈપણ પ્રકારના ભાવમાં ફેરફાર થયો નથી તેવી માહિતી હજુ સુધી સ્પષ્ટ સામે નથી આવી

Disclaimer:આ માહિતી જાહેર અહેવાલો અને ઉપલબ્ધ સ્ત્રોતોના આધારે તૈયાર કરવામાં આવી છે. બજાર પરિસ્થિતિ અને સરકારના નિર્ણયોને આધારે કિંમતો અને સપ્લાયમાં ફેરફાર થઈ શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર માહિતીની ખાતરી કરવી જરૂરી છે. અહીં આપેલી માહિતી માત્ર માહિતી માટે છે, સલાહ તરીકે માન્ય નથી.

Leave a Comment