Gold Price Today: સોનાના ભાવમાં અચાનક મોટો ફેરફાર, ખરીદી કરતા પહેલા જાણી લો આજના લેટેસ્ટ રેટ

Gold Price Today:  સોના ચાંદીના ભાવના લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જો તમે સોનુ અથવા ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે ખાસ મહત્વના સમાચાર છે સોનામાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે જેના કારણે સોનુ ખરીદવું ખૂબ જ મુશ્કેલીઓ છે કારણ કે રોકાણકારો માટે નફા વસૂલીના કારણે દિવસની સ્થિરતા સતત સોનાના ભાવ વધે અને ઘટ્યા કરે છે આજે સોનાની સ્થિરતા અને સોનાના ભાવને લઈને વાત કરીએ તો થોડા ઘણો મહત્વનો ફેરફાર જોવા મળ્યો છે 22 કેરેટથી લઈને 24 કેરેટ સોનાની કિંમતમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે

દેશના મુખ્ય શહેરોમાં 22 કેરેટ 24 કેરેટના ભાવ

આજે દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો 24 કેરેટ અને 22 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે પરંતુ દરેક કલાકે માર્કેટમાં કોમોડિટી માર્કેટમાં ઉધાર જણાવો જોવા મળતો હોય છે આ આંકડો નાનો ભલે હોય પરંતુ છેલ્લા બે દિવસથી 24 કેરેટ અને 22 કેરેટ જુના 10 ગ્રામ દીઠ 10,330 અને 22 કેરેટના 9,460 ઘટ્યા છે પહેલા એક દિવસ બજારમાં પહેલાના સતત ચાર દિવસમાં 22 કેરેટ અને 24 કેરેટના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો

ચાંદીના ભાવ શું છે?

એક કિલો ચાંદીના ભાવની વાત કરીએ તો હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીમાં એક કિલો ચાંદીના ભાવના સો રૂપિયા નો ઘટાડો નોંધાયો છે જ્યારે 2,29,900 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચાંદી વહેંચાઈ રહ્યું છે. છેલ્લા બે દિવસમાં ચાંદીના ભાવ 15000 સુધી સસ્તા થઈ ચૂક્યા છે ચાર દિવસમાં ચાંદીના 30,000 રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો હતો. મુંબઈ અને કલકત્તા જેવા શહેરમાં પણ સતત ચાંદીના ભાવોમાં ઉધાર ચડાવ જોવા મળી રહ્યો છે જેનીમાં એક કિલો ચાંદીનો ભાવ ₹2,34,000 ની આસપાસ પહોંચી ગયો છે

Leave a Comment