LPG Gas Cylinder: 3 મહિના માટે બંધ થઈ જશે ગેસ? સરકારે કડક નિયમ બહાર પાડ્યો 

LPG Gas Cylinder: એલપીજી ગેસ ની કિંમતને લઈને અને ખાસ કરીને સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ મોટા સમાચાર સામે આવ્યા છે આપ સૌને જણાવી દઈએ જો તમારા વિસ્તારમાં પાઇપલાઇન એટલે કે PNG ગેસની સુવિધા હશે તો આ નિયમ તમે લાગુ પડશે અને આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય મુજબ જે વિસ્તારોમાં ગેસની પાઇપલાઇન હશે તેવા તેના લોકો માટે સિલિન્ડરનો મોં છોડવો પડે તેવી શક્યતાઓ બની છે આ નવા નિયમો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે ચલો તમને વિગતવાર જણાવ્યું 

PNG ગેસ કનેક્શન લઈને સરકારનો નિર્ણય

કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં તમારા વિસ્તારમાં PNG સુવિધા ઉપલબ્ધ હોય ત્યારે ત્રણ મહિનાની અંદર PNG કનેક્શનમાં શિફ્ટ નથી થાતું તમારા ઘરે આવતા એલપીજી સિલિન્ડરનો સપ્લાય બંધ કરી દેવામાં આવશે તેવા મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે આ નિર્ણય તમામ PNG વિસ્તારમાં રહેતા ગ્રાહકો માટે જ જેવો PNG સુવિધાઓનો લાભ ઉઠાવી રહ્યા છે 

સરકારી શા માટે લીધો કડક નિર્ણય ?

સી એન એન ના રિપોર્ટ પ્રમાણે હાલમાં જે વિગતો સામે આવી છે તે મુજબ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ વિતરણ આદેશ 2026 હેઠળ અને લેવામાં આવ્યો છે જેમાં બે મુખ્ય કારણો ખૂબ જ મહત્વના છે વૈશ્વિક સપ્લાયમાં જે હાલમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે જેમ કે સ્ટેટ ઓફ હોર્મોન્સમાં ઊભી થયેલી અડચણના કારણે એલપીજીના વૈશ્વિક સપ્લાયમાં સૌથી મોટી અસર પડે છે તેના કારણે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે

આ સાથે જ સિલ્વરની અછત નતા અને પણ આ નિર્ણય લેવામાં આવ્યું હોય તેવું જાણવા મળ્યું શહેરોમાં પાઇપલાઇનનું નેટવર્ક મજબૂત બનાવીને ત્યાં સિલિન્ડર વપરાશ ઘટાડવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એ બચેલા સિલિન્ડરનો એવા આંતરડામાં મોકલી શકાય છે ત્યાં પાઇપલાઇન પહોંચ શક્તિ નથી તેના કારણે પણ આ નિર્ણય લેવામાં આવ્યો હતો 

Leave a Comment