Aadhar Card Update Rules 2026: આધારકાર્ડને લઈને મહત્વની અપડેટ સામે આવે છે આપ સૌને જણાવી દઈએ તો આધાર કાર્ડ તમામ નાગરિકોણ પણ થોડાક અને આધાર પુરાવાઓમાં માનવામાં આવે છે આવા સંજોગોમાં ખાતું ખોલાવવું હોય તે સરકારી યોજનાઓ લાભ લેવાથી હોય દરેક જગ્યાએ આધાર કાર્ડ મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે આવા સંજોગોમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)દ્વારા આ દસ્તાવેજ જારી કરવામાં આવે છે હાલમાં જ નવા નિયમો એટલે કે 2026 ના નવા નિયમો મીડિયાના માધ્યમથી સામે આવ્યા છે જેમાં લાખો આધારકાર્ડ ધારકો પર તેમની અસર પડશે તેવી શક્યતાઓ છે ચલો તમને નવા જે ફેરફાર થયા છે તેના વિશે વિગતવાર જણાવીએ
હવે આધાર કાર્ડ પર આ ફેરફાર કરવા પર કડક સૂચના
2026 માં જે નવા નિયમો UIDAIબહાર પાડવામાં આવ્યા છે તેમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે જન્મ તારીખ બદલવા માટે કડક નિયમો આધાર નામ બદલવા માટે પણ નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે વ્યક્તિ પોતાનું નામ ફક્ત બે વાર જ બદલી શકશે જન્મ તારીખ ફક્ત એક જ વાર બદલી શકાશે જો તમે વારંવાર બદલાવો છો તો તમારે ઘણી બધી સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે ડેટાબેઝમાં બિનજરૂરી ફેરફાર અટકાવવા માટે આ મહત્વપૂર્ણ વિગતો બહાર પાડવામાં આવી છે સરનામામા ફેરફાર પણ કોઈ મર્યાદા નથી પરંતુ વારંવાર શહેરથી બીજા શહેરમાં જતા હોય તો વારંવાર ફેરફાર કરવાથી પણ ઘણીવાર તમારી માહિતી બ્લોક થઈ જતી હોય છે અને તમે વધારે વારંવાર ફેરફાર નથી કરી શકતા.
મફત ઓનલાઇન અપડેટ માટે સુવિધા
UIDAI એ myAadhaar જેવા પોટલના માધ્યમથી તમે મફત સરનામું અપડેટ કરી શકો છો જે દરેક નાગરિકને આ મહત્વપૂર્ણ સુવિધા પ્રોવાઇડ કરવામાં આવે છે પરંતુ સમય મર્યાદા અને ધ્યાનમાં રાખીને તમે મહત્વના ફેરફાર કરી શકો છો મફત ઓનલાઇન સુવિધા ફક્ત 14 જુલાઈ 2026 સુધી જ ઉપલબ્ધ રહેશે ત્યારબાદ તમારે પૈસા આપવા પડશે તમારે તમારું સરનામું બદલવા માટે ફી ચૂકવવી પડશે નહીં પરંતુ જો આ સમય મર્યાદા બાદ તમે કરશો તો તમારે ફી ચૂકવવી પડશે આ સાથે જ જન્મ તારીખ નામ અને મોબાઈલ નંબર જેવા અપડેટ માહિતી પણ તમે કરી શકો છો તમે નજીકના જનસેવા કેન્દ્ર અથવા આધાર કેન્દ્ર માં જઈને તમે મહત્વના ફેરફાર કરાવી શકો છો.
બાયોમેટ્રિક માટે નવી જોગવાઈ શું છે? જાણો
સૌ જાણતા જશો કે બાયોમેટ્રિક ડેટાને અપડેટ કરવા માટે ફિગર પ્રિન્ટ અને આંખોના સ્કેન કરીને બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવે છે પરંતુ આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવી ખૂબ જ જરૂરી છે તમે સ્થાનિક રૂબરૂ જઈને મહત્વના ફેરફાર કરાવી શકો છો જે ઓનલાઇન કરતા વધુ સરળ અને ખૂબ જ સારી પ્રોસેસ અને કડક પ્રોસેસથી તમે કરી શકો છો.