GUJCET 2026 Exam Date : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)દ્વારા હાલમાં જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો 29 માર્ચ 2026 ના રોજ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(GUJCET 2026 Exam Date) નું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ (Degree Engineering)અને ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીને લઈને મહત્વની અપડેટ સામે આવે છે જેમાં તમામ ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર હોય છે તમામ વિદ્યાર્થીઓ માત્ર જે કોલેજોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા ફરજિયાત માનવામાં આવે છે ચલો તમને વિસ્તારની જાણ માહિતી જણાવી
GUJCET 2026 Exam માટે રજીસ્ટ્રેશન
GUJCET 2026 Exam Date અંગે જે મહત્વની માહિતી સામે આવી છે તે મુજબ આપ સૌને જણાવી દે તો કુલ 1.35 લાખથી વધુ વિદ્યાર્થીઓની નોંધણી થઈ ચૂકી છે અને રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થયું છે તેવું પણ જાણવા મળી રહે છે આમાં કુલ સંખ્યા 1.15 લાખ ઉમેદવારો ગુજરાત બોર્ડ (GSEB) છે જ્યારે 18,500 થી વધુ વિદ્યાર્થીઓ CBSE બોર્ડના છે. એના ઉમેદવારો પણ સંકળાયેલા છે જેમણે રજીસ્ટ્રેશન કર્યું છે અને રેકોર્ડ કર્યા કે રજીસ્ટ્રેશન કર્યા હોવાની પણ માહિતી મળી રહી છે પરીક્ષા 29 માર્ચે સવારે 10:00 થી સાંજે 04:00 વાગ્યા સુધી વિવિધ ક્ષેત્રોમાં લેવામાં આવે તેવી શક્યતાઓ છે સાથે જ પરીક્ષાઓ શરૂ પણ થઈ ચૂકી છે તેવી પણ વિગતો સામે આવી છે
GUJCET 2026 Exam પરીક્ષાનું માળખું શું છે
ગુજકેટમાં મુખ્ય ચાર વિષયો પર પરીક્ષા થશે તેવી વિગતો છે આપ સૌ જાણતા જશો ફિઝિક્સ (Physics), કેમિસ્ટ્રી (Chemistry), બાયોલોજી (Biology) અને મેથ્સ (Maths) જેવા વિષય ઉપર પરીક્ષાનું માળખું છે જેમાં 40 પ્રશ્નો હશે અને દરેકના એક ગુણ રહેવાના છે આ સાથે ગ્રુપ વોઇસ પણ અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી પેપર માટે બી ગ્રુપના વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા છે જ્યારે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ ની પરીક્ષા માટે ગ્રુપ એના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે