RTE admission 2026-27:તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને નબળા અને વાતચીત પરિવારના બાળકોને ખાનગી શાળાઓમાં વિનામૂલ્ય ધોરણ એકમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા ખૂબ સમયમાં છે એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનના માધ્યમથી પ્રવેશ આપવામાં આવશે અનુસૂચિત જાતિ અનુસૂતી જનજાતિ અને પછાત વર્ગના બાળકોને પણ આ તક આપવામાં આવશે આપ સૌને જણાવી દઈએ તો RTE ઍક્ટ 2009 અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે ચલો તમને વિગતવાર માહિતી જણાવીએ
RTE એડમિશન માટે ફોર્મ ભરવાની તારીખ
હાલમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો આગામી 4 એપ્રિલથી 17 એપ્રિલ 2026 દરમિયાન rte.orpgujarat.com વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે નીચે અમે તમને ડોક્યુમેન્ટ અને અન્ય વિગતો પણ આપી છે અરજદાર નિયમ સમય મર્યાદામાં ઓનલાઈન ફોર્મ ભરીને ક્યાં જમા કરવાનું રહેશે તે પણ જાણવું ખૂબ જરૂરી છે ચલો તમને વિગતવાર માહિતી આપીએ
RTE માટે આવક મર્યાદા અંગે વિગતો
RTE પ્રવેશ માટે માટે આવક મર્યાદા ની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાળકો માટે 1.20 લાખ સુધી અને શહેરી વિસ્તારમાં રહેતા 1.50 સુધી આવક મર્યાદિત રાખવામાં આવી છે પરંતુ શિક્ષણ વિભાગે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વાલીઓ માટે આવક મર્યાદા વધારીને છ લાખ સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે હાલમાં જ ઇન્ડિયન એક્સપ્રેસના એક લેખમાં સામે આવ્યું છે
RTE એડમિશન માટે જરૂરી ડોક્યુમેન્ટ
ઓનલાઇન અરજી કરતી દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટ વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે નીચે સંપૂર્ણ ડોક્યુમેન્ટ ની વિગતો આપી છે જેને ધ્યાનથી વાંચીને તમે ઓનલાઇન ફોર્મ ભરી શકો છો
- પિતા/માતાનું આધાર કાર્ડ.
- બાળકનું જન્મનું પ્રમાણપત્ર.
- જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય)
- રહેઠાણનો પુરાવો: વીજળી બિલ, પાણી બિલ, પાસપોર્ટ કે રેશન કાર્ડ.
- આવકનું પ્રમાણપત્ર.
- બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો.