Petrol Diesel Price: આંતરરાષ્ટ્રીય સ્તર પર ચાલતા તળાવના કારણે ભારતીય બજારમાં પણ પેટ્રોલ-ડીઝલના લઈને મહત્વના ફેરફાર જોવા મળી રહ્યા છે પરંતુ ભારત સરકાર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે કે પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈપણ પ્રકારની ફેરફાર કરવામાં નહીં આવે એક્સાઇઝ ડ્યુટીમાં પણ હાલમાં થોડા દિવસ પહેલા ઘટાડો કરવામાં આવ્યો છે દરરોજ પેટ્રોલ-ડીઝાના નવા ભાવ જાહેર કરવામાં આવતા હોય છે ઇન્ટર્નલ માર્કેટમાં ઇંધણના દર ક્રુડ ઓઇલના આધારે નક્કી કરવામાં આવતા હોય ત્યારબાદ નવા દર જાહેર કરવામાં આવતો હોય છે જ્યારે 27 માર્ચ સુધીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી હાલના ભાવ તમે નીચે મુજબ જોઈ શકો છો જે મીડિયા રિપોર્ટના માધ્યમથી ડેટા મુજબ આપવામાં આવ્યા છે
| શહેર | ડીઝલ ભાવ (₹) | ભાવમાં ફેરફાર |
|---|---|---|
| અમદાવાદ | ₹90.17 | 0.00 |
| અમરેલી | ₹91.64 | -0.14 |
| આણંદ | ₹90.02 | -0.27 |
| અરવલ્લી | ₹91.09 | -0.36 |
| બનાસકાંઠા | ₹91.27 | +0.73 |
| ભરૂચ | ₹90.52 | -0.03 |
| ભાવનગર | ₹91.77 | -0.01 |
| બોટાદ | ₹91.80 | 0.00 |
| છોટાઉદેપુર | ₹90.48 | 0.00 |
| દાહોદ | ₹91.05 | +0.07 |
| દેવભૂમિ દ્વારકા | ₹89.96 | -0.93 |
| ગાંધીનગર | ₹90.29 | -0.36 |
| ગીર સોમનાથ | ₹91.73 | 0.00 |
| જામનગર | ₹90.61 | +0.44 |
| જૂનાગઢ | ₹90.87 | -0.43 |
પેટ્રોલ-ડીઝલના ભાવ વધઘટનું કારણ?
Petrol Diesel Price: આપ સૌ જાણતા જ હશો કે ભારત તેની મોટાભાગની જરૂરિયાત ક્રૂડ ઓઇલ વિદેશોમાંથી ખરીદી હોય છે ત્યારે ઈરાન ઇઝરાયેલ વચ્ચે ચાલતા તળાવના કારણે ભારતના ઘણા બધા બહારથી મંગાવવામાં આવતા મટિરિયલ પર અસર પડી છે સ્થાનિક ભાવોમાં પણ થોડી કરી અસર પડી છે ડોલર સામે રૂપિયો પણ નબળો પડી રહ્યો છે
બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને આમ તો વધારે મોટો કોઈ ફેરફાર નથી કર્યો રાહ તેવા માટે એક્સાઇઝ ડ્યુટી પણ ઘટાડી દીધી છે વિવિધ રાજ્યોના ટેક્સના કારણે ઉપર નીચે રહેતા હોય છે પરંતુ હાલમાં કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કરવામાં નથી