PAN Card Update: 1 એપ્રિલથી કડક નિયમો અમલમાં, આધાર સાથે નામ ન મેળ ખાતા પાનકાર્ડ થઈ શકે અમાન્ય

PAN Card Correction Online:પાનકાર્ડને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યા છે આપ સૌ જાણતા જશો કે પાનકાર્ડના નવા નિયમોને લઈને અવારનવાર નવો બદલાવો થતા હોય છે હાલમાં નવભારત ટાઈમ્સ ના એક અહેવાલ મુજબ એક એપ્રિલથી અમલમાં આવનારા મહત્વપૂર્ણ ફેરફાર પાનકાર્ડમાં બદલાઈ જવાના છે પાનકાર્ડના કારણે તમે બેંકમાંથી લોન લઈ શકો છો ફાઈનસિયલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ સાથે જો આધાર કાર્ડ બંને પેનકાર્ડ સમાન નામ હોવું જોઈએ એટલે કે પાનકાર્ડ માટે આધાર કાર્ડમાં એકસરખું નામ હોવું જોઈએ ચલો જાણીએ હાલમાં જે નવા નિયમો સામે આવ્યા છે તેના વિશે વિગતવાર માહિતી

પાનકાર્ડના નિયમોમાં મહત્વના ફેરફારો

તે વિગતો અનુસાર એક એપ્રિલથી તમારા પાનકાર્ડને લઈને મહત્વપૂર્ણ નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે પાનકાર્ડ ખૂબ જ મહત્વનું છે દસ્તાવેજ માનવામાં આવે છે જે ટેક્સ ભરવાથી લઈને લોન લેવી હોય બેન્કિંગ કાર્યમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક હોવું જોઈએ આ સાથે જ પાનકાર્ડ અને આધારકાર્ડ માં નામ અલગ ના હોવું જોઈએ તમારું પાનકાર્ડ આધાર કાર્ડ માં નામ અલગ હશે તો રદ પણ થઈ શકે છે તેવી પણ વિગતો સામે આવે છે તમે આસાનીથી સ્માર્ટફોનના માધ્યમથી પાનકાર્ડને સત્તાવાર રીતે અપડેટ કરી શકો છો તમે ફક્ત થોડા ચરણ સ્ટેપ ના માધ્યમથી. અપડેટ માટે e-KYC પણ કરી શકો છો નીચે મહત્વપૂર્ણ વિગતો ની માહિતી આપી છે

પાનકાર્ડમાં કરેક્શન માટે મહત્વના દસ્તાવેજો

એમાં મહત્વના ફેરફાર કરવા માટે તમારો ખોરાકનો પુરાવો જેમ કે આધાર કાર્ડ મતદાર ઓળખકાર્ડ  પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ લાયસન્સ રેશનકાર્ડ વગેરે જેવા દસ્તાવેજો ની જરૂર પડે છે વધુમાં સરનામાના પુરાવા માટે વીજળી બિલ અથવા આધારકાર્ડ ચાલશે અથવા બેંક ખાતાનું સ્ટેટમેન્ટ જેવા મહત્વના દસ્તાવેજ હોવા જોઈએ તમારી જન્મ તારીખ સુધારવા માટે આધાર કાર્ડ મ્યુન્સીપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ છે અમુક પ્રમાણપત્ર અથવા હાઈસ્કૂલ માર્કશીટ અથવા મેટ્રિક પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોની જરૂર પડશે

આ રીતે પેનકાર્ડમાં કરી શકશો મહત્વના ફેરફાર

PAN કાર્ડ માટે મહત્વના ફેરફાર કરવા માટે સૌથી પહેલા તમારે પાનકાર્ડ ની આધિકારી વેબસાઈટ પર જવાનું રહેશે જેના માધ્યમથી તમે મહત્વના ફેરફાર કરી શકો છો ઓનલાઈન પેન કાર્ડ એપ્લિકેશન વિભાગ હાલ પેન્ટામાં ફેરફાર અથવા સુધારા માટે વિકલ્પ પણ તમે પસંદ કરી શકો છો સૌથી પહેલા પેન કાર્ડની ઇન્કમટેક્સ અથવા આઈકર વિભાગની વેબસાઈટ પર જઈને પણ તમે મહત્વના ફેરફાર કરી શકો છો નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને પણ તમે આ ફેરફાર કરી શકો છો.

Disclaimer: આ માહિતી જાહેર અહેવાલો અને ઉપલબ્ધ સ્ત્રોતોના આધારે તૈયાર કરવામાં આવી છે. નિયમોમાં સમયાંતરે ફેરફાર શક્ય છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર વેબસાઈટ અથવા સંબંધિત વિભાગની પુષ્ટિ કરવી જરૂરી છે. અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે, કાનૂની સલાહ તરીકે માન્ય નથી

Leave a Comment