Online Payment Rule: 1 એપ્રિલથી બદલાશે પેમેન્ટની રીત, હવે OTP પૂરતું નહીં – RBIના નવા કડક નિયમો લાગુ

RBI New Rule On Online Payment: આપ સૌને જણાવી દઈએ જો તમે પણ ડિજિટલ પ્લેટફોર્મથી ઓનલાઇન પેમેન્ટ કરતા હોય તો એક એપ્રિલ 2026 થી નિયમો બદલાઈ જશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)દ્વારા હાલમાં જ મહત્વના નિયમો જાહેર કર્યા છે તેવી માહિતી સામે આવી છે નવા નિયમો મુજબ ઓનલાઈન પેમેન્ટ કરવાની હવે પદ્ધતિ અને ખાસ કરીને નિયમો છે તે બદલાઈ જવાના છે ચલો તમને નવા નિયમો વિશે જણાવીએ

નવા નિયમો હેઠળ મહત્વના ફેરફાર કરવામાં આવે છે જેમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન ટુ ફેક્ટર ઓથોનટેકેશન્સ ખૂબ જ જરૂરી હશે એટલે કે પેમેન્ટ સમયે બે પ્રકારની ચકાસણી કરવાની રહેશે જેમાં ડાયનામિક ફેક્ટરનો પણ સમાવેશ થાય છે ઓટીપી એટલે કે રીયલ ટાઈમ વેરીફિકેશન પણ કરવાનું જરૂરી રહેશે જૂની રીતની ફક્ત ઓટીપી મોકલીને પેમેન્ટ કરવાનું હવે પૂરતું નહીં રહે હવે તમારે બે પ્રકારની વેરિફિકેશન કરવાની રહેશે ત્યારબાદ જ તમે પેમેન્ટ ટ્રાન્જેક્શન કરી શકશો. આવા મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે જેથી તમારા બેંક ખાતાની અંદર કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન થાય અને તમે બચી શકો

નવા નિયમોથી શું? થશે મોટા ફાયદા

હાલમાં જે નવા નિયમો વિશે માહિતી સામે આવી છે જેમાં નાના વ્યવસાય માટે આ નિયમ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે સિસ્ટમ નુકસાન અને વિવાદોનું પણ જોખમ ઘટી શકશે અને વધુ ગ્રાહકોને વિશ્વાસ વધશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે બીજો મોટો ફેરફાર એ પણ છે કે કોઈ બેંક અથવા ચુકવણી કંપની માટે નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો છેતરપિંડી જેવી શક્યતાઓ પણ ઓછી થઈ શકે છે

નવા નિયમોથી ઘણા બધા મોટા પણ ફાયદાઓ થઈ શકે છે RBI ના નવા નિયમો હાલમાં જ રજૂ કરવામાં આવ્યા છે નિયમો અનુસાર તમામને મોટા ફાયદા થાય તેવી શક્યતાઓ છે

Leave a Comment