Online Payment Rule: 1 એપ્રિલથી બદલાશે પેમેન્ટની રીત, હવે OTP પૂરતું નહીં – RBIના નવા કડક નિયમો લાગુ
RBI New Rule On Online Payment: આપ સૌને જણાવી દઈએ જો તમે પણ ડિજિટલ પ્લેટફોર્મથી ઓનલાઇન પેમેન્ટ કરતા હોય તો એક એપ્રિલ 2026 થી નિયમો બદલાઈ જશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)દ્વારા હાલમાં જ મહત્વના નિયમો જાહેર કર્યા છે તેવી માહિતી સામે આવી છે નવા નિયમો મુજબ ઓનલાઈન પેમેન્ટ કરવાની હવે પદ્ધતિ અને ખાસ કરીને … Read more