GUJCET 2026 Exam: રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન વચ્ચે આજે પરીક્ષા, 1.35 લાખ વિદ્યાર્થીઓ મેદાનમાં

GUJCET 2026 Exam Date : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)દ્વારા હાલમાં જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો 29 માર્ચ 2026 ના રોજ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(GUJCET 2026 Exam Date) નું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ (Degree Engineering)અને ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીને લઈને મહત્વની અપડેટ સામે આવે … Read more