PAN Card Update: 1 એપ્રિલથી કડક નિયમો અમલમાં, આધાર સાથે નામ ન મેળ ખાતા પાનકાર્ડ થઈ શકે અમાન્ય

PAN Card Correction Online:પાનકાર્ડને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યા છે આપ સૌ જાણતા જશો કે પાનકાર્ડના નવા નિયમોને લઈને અવારનવાર નવો બદલાવો થતા હોય છે હાલમાં નવભારત ટાઈમ્સ ના એક અહેવાલ મુજબ એક એપ્રિલથી અમલમાં આવનારા મહત્વપૂર્ણ ફેરફાર પાનકાર્ડમાં બદલાઈ જવાના છે પાનકાર્ડના કારણે તમે બેંકમાંથી લોન લઈ શકો છો ફાઈનસિયલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ … Read more